નેશનલ ફોરેન્સિક ફેસ્ટ “પ્રમાણ 3.0” વડોદરામાં સંપન્ન, NSIT દળે ભાગ લીધો

અમદાવાદ પારૂલ યુનિવર્સિટી, વડોદરામાં ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓ માટે “પ્રમાણ 3.0” નેશનલ ફોરેન્સિક ફેસ્ટ (ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટમાં ભાગ લેવા માટે દેશભરના ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓ વડોદરા પહોંચ્યા હતા. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર સાથે સંલગ્ન નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ એન્ડ સાઇબર સિક્યુરિટી, જેટલપુર, … Continue reading નેશનલ ફોરેન્સિક ફેસ્ટ “પ્રમાણ 3.0” વડોદરામાં સંપન્ન, NSIT દળે ભાગ લીધો